Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર વદ છઠ્ઠ (20:10), સાતમ
25/12/2021, શનિવાર
ચંદ્રરાશિ :- સિંહ (11:13), કન્યા
નક્ષત્ર :- પુ.ફાલ્ગુની (29:06), ઉ.ફાલ્ગુની
યોગ :- પ્રીતિ (11:25), આયુષ્માન
કરણ :- ગર (07:57), વણિજ (20:10), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મધ્યાહ્ન બાદ સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, મન આનંદિત રહે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે સમય પસાર કરશો, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભેવ, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મધ્યાહ્ન બાદ સ્નેહીજનો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક વિચારોને દૂર કરવા, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- કાર્યમાં સફળ થશો, મિત્રો સાથે મુલાકાત થાય, મધ્યાહ્ન બાદ આકસ્મિક ખર્ચ સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મન આનંદિત રહે, મધ્યાહ્ન બાદ મિત્રો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળ થશો, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારોને દૂર કરવા, ધાર્મિકતા વધે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ પેટ સંબંધિત તકલીફ પડે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા અનુભવાય, મધ્યાહ્ન બાદ ભાગ્યમાં વૃદ્ધિ થાય, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment