Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/



📞7405133327

માગશર વદ બારસ (10:40), તેરસ 

31/12/2021, શુક્રવાર

ચંદ્રરાશિ :- વૃશ્ચિક 

નક્ષત્ર :- અનુરાધા (22:05), જ્યેષ્ઠા

યોગ :- શૂલ (18:00), ગંડ

કરણ :- તૈતિલ (10:40), ગર (21:01), વણિજ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આકસ્મિક લાભ સંભવે, આંખ સંબધિત તકલીફ થાય, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ટુંકી મુસાફરી થાય, શાંત ચિત્તે કાર્ય કરવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, પેટ સંબધિત તકલીફ પડે, લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- માનસિક તણાવ ને કારણે કાર્યમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ધાર્મિકતા વધે,  પ્રવાસ કરશો, નકારાત્મક વિચારોને દૂર કરવા, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, ખાનપાન માં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માનસિક વ્યગ્રતા અનુભવાય, લાભ પ્રાપ્તિ થાય, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- માનસિક વ્યગ્રતા રહે, શારીરિક પીડા સંભવે, પ્રવાસ કરશો, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળ થશો, પેટ સંબધિત તકલીફ રહે, મધ્યમ દિવસ રહેશે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નોકરિયાત વર્ગે શાંત ચિત્તે કાર્ય કરવું, વાહન શાંતિથી ચલાવવું, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, હાથમાં પીડા સંભવે, પ્રવાસ કરશો, લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments