Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/



📞7405133327

માગશર વદ દશમ (16:13), અગિયારસ

29/12/2021, બુધવાર

ચંદ્રરાશિ :- તુલા

નક્ષત્ર :- સ્વાતિ (26:39), વિશાખા

યોગ :- સુકર્મા (25:17), ધૃતિ

કરણ :- ભદ્રા (16:13), બવ (27:01), બાલવ

*બુધ મકર રાશિમાં 11:36 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યનો સાથ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારત્મક વિચારો દૂર કરવા, કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટ સંબંધિત તકલીફ પડે, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન વિચલિત રહે, કાર્યમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, મકાન સંબધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થાય, ખાનપાન માં ધ્યાન રાખવું, આકસ્મિક લાભ થાય, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- અટકાયેલા કાર્ય શરૂ થાય, માનસિક સંતાપ રહે, ખાનપાન માં ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ કરશો, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, પેટ સંબંધિત તકલીફ પડી શકે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યમાં સફળ થશો, મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પ્રવાસ કરશો, વિચિત્ર ધાર્મિકતા રહે, પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આકસ્મિક ખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, સ્નેહીજનો સાથે મુલાકાત થશે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments