Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર વદ પાંચમ (19:35), છઠ્ઠ
24/12/2021, શુક્રવાર
ચંદ્રરાશિ :- સિંહ
નક્ષત્ર :- મઘા (28:10), પુ.ફાલ્ગુની
યોગ :- વિષ્કુમ્ભ (12:00), પ્રીતિ
કરણ :- કૌલવ (07:06), તૈતિલ (19;35), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સંતાન પ્રગતિ કરશે, કાર્યક્ષેત્રમાં અટકાયેલા કાર્ય શરૂ થશે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મન આનંદિત રહે, મકાન સંબધિત પ્રશ્નોનો ઉકેલ આવે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- પરાક્રમમાં સફળતા મળશે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, કાર્યમાં સફળ થશો, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આકસ્મિક લાભ થાય, મન વિચલિત રહે, સારું ખાનપાન મળે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- કાર્યમાં સફળ થશો, સારું ખાનપાન મળે, મિત્રો સાથે મુલાકાત કરશો, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આકસ્મિક લાભ થાય, સારું ખાનપાન મળે, પ્રવાસ કરશો, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળ થશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, કાર્યમાં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા અનુભવાય, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment