Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર સુદ ચૌદશ (31:25), પૂનમ
17/12/2021, શુક્રવાર
ચંદ્રરાશિ :- વૃષભ
નક્ષત્ર :- કૃત્તિકા (10:41), રોહિણી
યોગ :- સિદ્ધ (08:13), સાધ્ય
કરણ :- ગર (18:05), વણિજ (31:25), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધન સંબંધિત ચિંતા રહે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, આંખ સંબધિત ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ભાગ્યનો સાથ ન મળે, મઘ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- આકસ્મિક ખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, નકારાત્મક વિચારો દૂર કરવા, મઘ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રો સાથે મુલાકાત થાય, પેટ સંબંધિત તકલીફ સંભવે, આવક સંબધિત ચિંતા થાય, મઘ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, માનસિક વ્યગ્રતા અનુભવાય, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, નકારત્મક વિચારો દૂર કરવા, મઘ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, વાહન શાંતિથી ચલાવવું, માનસિક વ્યગ્રતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, ખનપાનામાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ભાગ્યનો સાથ ન મળે, ધન સંબંધિત ચિંતા ઉપજે, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, પેટ યા આંખ સંબધિત તકલીફ થાય, માનસિક તણાવ રહે, મઘ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, પેટ સંબધિત તકલીફ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, મઘ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, હાથમાં પીડા ઉદ્ભવે, મઘ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment