Rashi fal 12/01/2021

Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CO,NSULTANT 
(ADIPUR) 
🔷 Jay Mehta‌ 🔷

 ✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management 
🎓 Diploma in Vastu Shastra

📞 7405133327

માગશર વદ ચૌદશ (12:22), અમાસ
12/01/2021
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ (07:37), પૂર્વાષાઢા
યોગ :- વ્યાઘાત (26:46), હર્ષણ
કરણ :-‌ શકુની (12:22), ચતુષ્પદ (23:23), નાગ

મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, વાહન શાંતિથી ચલાવવું, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, માતા-પિતા સાથે મુલાકાત કરશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થાય, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધાર્મિક કાર્ય કરશો, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, મસ્તક પીડા સંભવે, પ્રવાસ કરશો, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, મન પ્રસન્ન રહેશે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments