Rashi fal 27/01/21
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
📞 7405133327
પોષ સુદ ચૌદશ (25:18), પૂનમ
27/01/2021
ચંદ્રરાશિ :- મિથુન (21:42), કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ (27:49), પુષ્ય
યોગ :- વિષ્કુમ્ભ (20:56), પ્રીતિ
કરણ :- ગર (13:20), વણિજ (25:18), ભદ્રા
*શુક્ર મકર રાશિમાં 27:30 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ભાગ્ય પ્રબળ બને, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- લાભ પ્રાપ્તિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યનો સાથ મળે, રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, પેટ યા આંખ સંબંધિત તકલીફ પડી શકે, કાર્યક્ષેત્રમાં અવરોધ ઊભો થાય, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- લાભ પ્રાપ્તિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માતા-પિતા સાથે સમય પસાર કરશો, મન પ્રસન્ન રહેશે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- લાભ પ્રાપ્તિ થાય, પરાક્રમમાં સફળતા મળશે, વાહન શાંતિથી ચલાવવું, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, પતિ પત્ની વચ્ચે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્ય પ્રબળ બને, મોસાળ પક્ષથી લાભ પ્રાપ્તિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, મસ્તક પીડા સંભવે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- લાભ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, માનસિક સંતાપ રહે, માતા-પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લાભ પ્રાપ્તિ થાય, મકાન સંબંધિત પ્રશ્નો ઉદ્ભવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment