Rashi fal 02/01/2021
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CO,NSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
📞 7405133327
માગશર વદ ત્રીજ (09:10), ચોથ
02/01/2021
ચંદ્રરાશિ :- કર્ક (20:17), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા (20:17), મઘા
યોગ :- વિષ્કુમ્ભ (12:03), પ્રીતિ
કરણ :- ભદ્રા (09:10), બવ (20:49), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મન પ્રસન્ન રહેશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, નોકરિયાત વર્ગને માટે ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, પ્રવાસ કરશો, નકારાત્મક વિચારોને દૂર કરવા, પેટ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, આવકમાં વધારો થાય, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થાય, માતા-પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધારેલું કાર્ય પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થશે, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આકસ્મિક ખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment