Rashi fal 08/01/2021

Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CO,NSULTANT 
(ADIPUR) 
🔷 Jay Mehta‌ 🔷

 ✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management 
🎓 Diploma in Vastu Shastra

📞 7405133327

માગશર વદ દશમ (21:40), અગિયારસ
08/01/2021
ચંદ્રરાશિ :- તુલા (30:57), વૃશ્ચિક
નક્ષત્ર :- સ્વાતિ (14:11), વિશાખા
યોગ :- ધૃતિ (18:09), શૂલ 
કરણ :-‌ વણિજ (10:49), ભદ્રા (21:40), બવ

મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળતા મળશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, શત્રુઓ પર વિજય મેળવી શકો, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, મન પ્રસન્ન રહેશે, જમીન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, પરાક્રમમાં સફળતા મળશે, હાથમાં પીડા સંભવે, ઉત્તમ દિવસ રહે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, મસ્તક પીડા સંભવે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અસફળતા મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, માતા-પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- લાભ પ્રાપ્તિ થાય, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોને દૂર કરવા, પ્રવાસ કરશો, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments