Rashi fal 15/01/2021
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
📞 7405133327
પોષ સુદ બીજ (08:05), ત્રીજ
15/01/2021
ચંદ્રરાશિ :- મકર (17:05), કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા (29:16), શતતારા
યોગ :- સિદ્ધિ (20:21), વ્યતિપાત
કરણ :- કૌલવ (08:05), તૈતિલ (19:50), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરી શકશો, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અસફળતા મળે, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, વાહન શાંતિથી ચલાવવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- આકસ્મિક ખર્ચ થાય થાય, પેટ સંબંધિત તકલીફ પડી શકે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થાય, મન પ્રસન્ન થશે, કાર્યમાં સફળતા મળશે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, મન પ્રસન્ન રહેશે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનખર્ચ થાય, પ્રવાસ શક્ય બને, ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, પેટ યા આંખ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment