Rashi fal 31/01/21

Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT 
(ADIPUR) 
🔷 Jay Mehta‌ 🔷

 ✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management 
🎓 Diploma in Vastu Shastra

📞 7405133327

પોષ વદ ત્રીજ (20:25), ચોથ
31/01/2021
ચંદ્રરાશિ :- સિંહ (30:18), કન્યા
નક્ષત્ર :- પૂર્વા ફાલ્ગુની (25:18), ઉ.ફાલ્ગુની 
યોગ :- શોભન (12:32), અતિગંડ 
કરણ :-‌ વણિજ (09:21), ભદ્રા (20:25), બવ

મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સંતાનો પ્રગતિ કરશે, ઉત્તમ દિવસ રહે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થાય, પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિક કાર્ય કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, મસ્તક પીડા સંભવે, પ્રવાસ કરશો, વ્યવહારમાં સરળતા રાખવી, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્યનો સાથ મળે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, માતા-પિતા સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, ધાર્મિકતા વધે, પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- લાભ થાય, કાર્યમાં સફળતા મળશે, ભાગ્યના જોરે આગળ વધી શકો, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, મોસાળ પક્ષથી શુભ સમાચાર મળે, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments