Rashi fal 20/01/21

Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT 
(ADIPUR) 
🔷 Jay Mehta‌ 🔷

 ✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management 
🎓 Diploma in Vastu Shastra

📞 7405133327

પોષ સુદ સાતમ (13:14), આઠમ
20/01/2021
ચંદ્રરાશિ :- મીન (12:35), મેષ
નક્ષત્ર :- રેવતી (12:35), અશ્વિની
યોગ :- સિદ્ધ (19:29), સાધ્ય 
કરણ :-‌ વણિજ (13:14), ભદ્રા (26:31), બવ

મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારોને દૂર કરવા, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, મધ્યાહ્ન બાદ શાંતિ પૂર્વક વ્યવહાર કરવો હિતાવહ રહેશે, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થાય, ધાર્મિકતા વધે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માતા-પિતા સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ખર્ચ થાય, કાર્યમાં અસંતોષ રહે, મધ્યાહ્ન બાદ ભાગ્યના જોરે આગળ વધશો, મધ્યમ દિવસ રહે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, મધ્યાહ્ન બાદ માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થાય, પેટની તકલીફો થઈ શકે, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, મધ્યાહ્ન બાદ માતા-પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments