Rashi fal 17/01/21

Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT 
(ADIPUR) 
🔷 Jay Mehta‌ 🔷

 ✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management 
🎓 Diploma in Vastu Shastra

📞 7405133327

પોષ સુદ ચોથ (08:08), પાંચમ
17/01/2021
ચંદ્રરાશિ :- કુંભ (25:15), મીન
નક્ષત્ર :- પૂર્વા ભાદ્રપદ (31:42), ઉત્તરા ભાદ્રપદ
યોગ :- વરિયાન (18:32), પરિઘ
કરણ :-‌ ભદ્રા (08:08), બવ (20:35), બાલવ

મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસંતોષ રહે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, પાર્ટનરશીપ માં ફાયદો થાય, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, પેટ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, વિદ્યાર્થીઓ માટે નવી તક મળી શકે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, માતા-પિતા સાથે મુલાકાત કરશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસંતોષ રહે, સામાન્ય દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments