Rashi fal 04/01/2021

Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CO,NSULTANT 
(ADIPUR) 
🔷 Jay Mehta‌ 🔷

 ✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management 
🎓 Diploma in Vastu Shastra

📞 7405133327

માગશર વદ છઠ્ઠ (29:47), સાતમ
04/01/2021
ચંદ્રરાશિ :- સિંહ (25:04), કન્યા
નક્ષત્ર :- પૂર્વા ફાલ્ગુની (19:17), ઉ.ફાલ્ગુની 
યોગ :- આયુષ્માન (08:01), સૌભાગ્ય (29:37), શોભન
કરણ :-‌ ગર (18:33), વણિજ (29:47), ભદ્રા
*બુધ મકર રાશિમાં 27:56 થી*

મેષ રાશિ ( અ, લ, ઈ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, સંતાન પ્રગતિ કરે, ઉત્તમ દિવસ રહે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, વાહન લાભ થાય, મન પ્રસન્ન રહેશે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થાય, ધાર્મિક પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મસ્તક પીડા થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય છે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, મસ્તક પીડા થાય, પ્રવાસ કરશો, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થાય, મિત્રોની સાથે કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, વાહન સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, કાર્યમાં અસંતોષ રહે, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- લાભ પ્રાપ્તિ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, શત્રુઓ પર વિજય મેળવી શકો, આંખ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments