Rashi fal 01/01/2021

Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CO,NSULTANT 
(ADIPUR) 
🔷 Jay Mehta‌ 🔷

 ✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management 
🎓 Diploma in Vastu Shastra

📞 7405133327

માગશર વદ બીજ (09:33), ત્રીજ
01/01/2021
ચંદ્રરાશિ :- કર્ક
નક્ષત્ર :- પુષ્ય (20:15), આશ્લેષા
યોગ :- વૈધૃતિ (13:36), વિષ્કુમ્ભ
કરણ :-‌ ગર (09:33), વણિજ (21:25), ભદ્રા

મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, પ્રિય પાત્ર જોડે મિલન થાય, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, પ્રવાસ કરશો, નકારાત્મક વિચારોને દૂર કરવા, કાર્યમાં વિલંબ થાય, સામાન્ય દિવસ રહે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થશે, પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આકસ્મિક ખર્ચ થાય, પેટ યા આંખ સંબંધિત તકલીફ પડી શકે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, મોસાળ પક્ષથી લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, મિત્રો સાથે મુલાકાત કરશો, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments