Rashi fal 24/10/19

અશ્વિન કૃષ્ણ એકાદશી ( 22:19 ), દ્વાદશી 24/10/2019 ચંદ્રરાશિ :- સિંહ નક્ષત્ર :- મઘા ( 13:18 ), પૂર્વાફાલ્ગુની યોગ :- શુક્લ ( 13:36 ), બ્રહ્મ કરણ :- બલ ( 11:47 ), બાલવ સૂર્ય સ્વાતી નક્ષત્રમાં 18:01 થી, મેષ રાશિ :- વિધાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે, ધનખર્ચ કરશો, ખાનપાનમાં યોગ્યતા જાળવવી, ઉત્તમ દિવસ રહેશે. વૃષભ રાશિ :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે. મિથુન રાશિ :- ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ધનલાભ થશે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે. કર્ક રાશિ :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળશે, ધનલાભ થશે, સામાન્ય દિવસ રહેશે. સિંહ રાશિ :- ખાનપાનમાં યોગ્યતા જાળવવી જોઈશે, ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળશે, ઉત્તમ દિવસ રહેશે. કન્યા રાશિ :- ધાર્મિક કાર્ય કરશો, આંખ સંબંધિત તકલીફ પડી શકે, નકારાત્મક શૈલીને કારણે કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે. તુલા રાશિ :- ધનલાભ થશે, મિત્રો સાથે બહાર ફરવા જવાનું થાય, કાર્યમાં સફળતા મળે,‌ સામાન્ય દિવસ રહેશે. વૃશ્ચિક રાશિ :- ધનલાભ થશે, ધાર્મિકતા વધે, નોકરિયાત વર્ગને માટે ઉત્તમ દિવસ રહેશે. ધન રાશિ :- ધનલાભ થશે, વિધાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે, ધાર્મિક કાર્ય કરશો, કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહેશે. મકર રાશિ :- ધનખર્ચ કરશો, કાર્યને સફળ બનાવવાં પ્રયત્ન કરશો, આંખ સંબંધિત તકલીફ પડી શકે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે. કુંભ રાશિ :- ધાર્મિકતા માં અભાવ આવે, ભાગ્યનો સાથ મળશે, કાર્યમાં સફળતા મળશે, અટકાયેલા કાર્યો પુનઃ શરૂ થશે. મીન રાશિ :- ધનખર્ચ કરશો, યાત્રા પ્રવાસ કરશો, નકારાત્મક વિચારોને કારણે મન ચિંતાગ્રસ્ત રહેશે, સામાન્ય દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments