Rashi fal 05/10/19

*सप्तमं कालरात्रिति।।* અશ્વિન શુક્લ સાતમ ( 09:51 ), આઠમ 05/10/2019 ચંદ્રરાશિ :- ધન નક્ષત્ર :- મૂળ ( 13:18 ), પૂર્વાષાઢા યોગ :- શોભન ( 23:23 ), અતિગંડ કરણ :- ભદ્રા ( 22:17 ), બવ મેષ રાશિ :- નકારાત્મક વિચારોને કારણે ધ્યાન ન આપી શકો, ભાઈભાંડુ જોડે અણબનાવ બને, ખાનપાનમાં ધ્યાન રાખવું. વૃષભ રાશિ :- આંખ સંબંધીત તકલીફ પડી શકે, નકારાત્મકતા વધે, યાત્રા પ્રવાસ થાય. મિથુન રાશિ :- વિચારોને કારણે કામ નિષ્ફળ બને, ક્રોધ પર અંકુશ રાખવો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, સામાન્ય દિવસ રહેશે. કર્ક રાશિ :- પ્રવાસનો યોગ બને છે, ધનખર્ચ કરશો, ભાઈભાંડુ જોડે સારું બને, સામાન્ય દિવસ રહેશે. સિંહ રાશિ :- પેટ સંબંધીત બિમારી રહે, મિત્રો સાથે અણબનાવ બને, ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે. કન્યા રાશિ :- કાર્યક્ષેત્ર‌ માં ઉન્નતી થાય, નકારાત્મકતા વધે, ધાર્મિકતા વધશે, સામાન્ય દિવસ રહેશે. તુલા રાશિ :- પરાક્રમ દ્વારા લાભ પ્રાપ્ત થાય, ભાઈભાંડુ જોડે અણબનાવ બને, મિત્રોનો સાથ મળશે, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. વૃશ્ચિક રાશિ :-‌ ધનખર્ચ કરશો, મિત્રો સાથે મુલાકાત થાય, આંખ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે. ધન રાશિ :- ધનખર્ચ કરશો, કાર્યમાં અવરોધ આવે, મિત્રો સાથે મુલાકાત થાય, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે. મકર રાશિ :- ધનખર્ચ કરશો, માનસિક ચિંતા વધે, ખાનપાન માં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે. કુંભ રાશિ :- મિત્રો સાથે અણબનાવ બને, પેટ સંબંધીત બિમારી રહે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે. મીન રાશિ :- કાર્યમાં અવરોધ આવે, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments