Rashi fal 08/10/19
અશ્વિન શુક્લ દશમ ( 14:50 ), એકાદશી
08/10/2019
ચંદ્રરાશિ :- મકર
નક્ષત્ર :- શ્રવણ ( 20:12 ), ધનિષ્ઠા
યોગ :- ધૃતિ ( 24:45 ), શૂલ
કરણ :- વણિજ ( 28:03 ), ભદ્રા
મેષ રાશિ :- કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ક્રોધ પર કાબૂ મેળવવો, ધાર્મિકતા માં અભાવ વર્તાય, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, અટકાયેલા કાર્યો પુનઃ શરૂ થાય, ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ :- ધનખર્ચ કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે, ક્રોધ પર કાબૂ મેળવવો, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ :- કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, પ્રવાસ કરશો, ધનખર્ચ કરશો, પેટ સંબંધીત બિમારી પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ક્રોધ પર કાબૂ મેળવવો, ધાર્મિકતા વધશે.
કન્યા રાશિ :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, મનપસંદ ચીજ વસ્તુઓમાં ધનખર્ચ કરશો, મન ચિંતાગ્રસ્ત રહેશે, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ :- પ્રવાસ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મન ચિંતાગ્રસ્ત રહેશે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, શુભાશુભ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ :- ધનખર્ચ કરશો, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ :- ધનખર્ચ કરશો, માનસિક વ્યગ્રતા રહે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મિત્રો સાથે મુલાકાત થાય, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ :- ધનખર્ચ કરશો, પેટ સંબંધિત બિમારી રહે, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય રહેશે, ક્રોધ પર કાબૂ મેળવવો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ :- મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ક્રોધ પર કાબૂ મેળવવો, આંખ સંબંધીત તકલીફ પડી શકે.
મીન રાશિ :- પેટ ને લગતી બીમારી થાય, ધાર્મિકતા વધશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મનપસંદ વસ્તુમાં ધનખર્ચ કરશો, મિત્રો સાથે મુલાકાત થાય.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment