Rashi fal 25/10/19

અશ્વિન કૃષ્ણ દ્વાદશી ( 19:08 ), ધનતેરસ 25/10/2019 ચંદ્રરાશિ :- સિંહ ( 16:23 ), કન્યા નક્ષત્ર :- પૂર્વાફાલ્ગુની ( 11:00 ), ઉત્તરા ફાલ્ગુની યોગ :- બ્રહ્મ ( 09:56 ), ઐન્દ્ર કરણ :- કૌલવ ( 08:47 ), તૈતિલ *વાઘબારસ અને ધનતેરસની શુભકામનાઓ* મેષ રાશિ :- સારું ખાનપાન પ્રાપ્ત થાય, વિધાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે, યાત્રા પ્રવાસ થાય, આકસ્મિક ધનલાભ થશે. વૃષભ રાશિ :- માતા સાથે સારો વ્યવહાર રહે, વાહનનો લાભ થશે, ભાગ્યનો સાથ મળશે, ઉત્તમ દિવસ રહેશે. મિથુન રાશિ :- આત્મવિશ્વાસ માં કમી આવે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે. કર્ક રાશિ :- ધનલાભ થશે, યાત્રા પ્રવાસ કરશો,‌ ખાનપાનમાં યોગ્યતા જાળવવી, ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, સામાન્ય દિવસ રહેશે. સિંહ રાશિ :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન સંબંધિત લાભ થશે, ધાર્મિક કાર્ય કરશો, ઉત્તમ દિવસ રહેશે. કન્યા રાશિ :- નકારાત્મકતા વધે, ધાર્મિક કાર્ય કરશો, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે. તુલા રાશિ :- મિત્રો સાથે મુલાકાત થશે, ધનલાભ થશે, યાત્રા પ્રવાસ કરશો, આત્મવિશ્વાસ માં ઉણપ આવે, સામાન્ય દિવસ રહેશે. વૃશ્ચિક રાશિ :- આંખ સંબંધિત તકલીફ પડી શકે, પગની તકલીફ પડી શકે, ધનખર્ચ કરશો, કાર્યમાં સફળતા મળશે. ધન રાશિ :- મિત્રોથી સાવચેત રહેવું, કાર્યમાં મહેનત વધારે કરવી પડશે, ધનખર્ચ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે. મકર રાશિ :- કાર્યક્ષેત્રમાં સફળતા માટે પ્રયત્ન કરશો, ધનખર્ચ સંભવે, વિધાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે. કુંભ રાશિ :- ખાનપાનમાં યોગ્યતા જાળવવી, સંતાન સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધાર્મિકતા માં અભાવ આવે. મીન રાશિ :- ધનખર્ચ કરશો, ધાર્મિક કાર્ય કરશો, નોકરિયાત વર્ગને માટે મધ્યમ દિવસ રહેશે, બહાર જવાનું થાય. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments