Rashi fal 14/10/19
અશ્વિન કૃષ્ણ એકમ ( 28:21 ), બીજ
14/10/2019
ચંદ્રરાશિ :- મીન ( 10:20 ), મેષ
નક્ષત્ર :- રેવતી ( 10:20 ), અશ્વિની
યોગ :- હર્ષણ ( 28:58 ), વજ્ર
કરણ :- બાલવ ( 15:32 ), કૌલવ
મેષ રાશિ :- આકસ્મિક ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, શત્રુ પર વિજય મેળવશો, ધાર્મિકતા માં અભાવ આવે.
વૃષભ રાશિ :- મિત્રોનો સહકાર મળે, ધનખર્ચ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થશે, ભાગ્યનો સાથ મળશે, નકારાત્મક વિચારો દૂર કરવા.
મિથુન રાશિ :- કાર્યમાં અવરોધ આવે, સફળતા ન મળી શકે, ધન સંબંધીત તકલીફ દૂર થાય, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ :- યાત્રા પ્રવાસ થાય, કાર્યમાં સફળતા મળશે, સંતાન તરફથી સ્નેહ પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ :- ધાર્મિક કાર્યો કરશો, બિમાર ન થાઓ તેનું ધ્યાન રાખવું, મિત્રો નો સાથ મળશે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ :- કાર્યમાં સફળતા ન મળે, ચિંતાગ્રસ્ત રહેશો, નકારાત્મકતા વધે, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ :- ધાર્મિકતા માં અભાવ આવે, ધનખર્ચ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ :- કાર્યમાં સફળતા મળશે, ચિંતા ના કારણે કાર્યમાં વિલંબ થાય, વાહન ધીમે ચલાવવું હિતાવહ રહેશે, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ :- કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, વિધાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું.
મકર રાશિ :- યાત્રા પ્રવાસ થાય, વિધા સંબંધીત સફળતા મળશે, પેટ સંબંધિત તકલીફ રહે, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ :- મિત્રો નો સાથ મળશે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય, ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ :- સરકારી કામકાજમાં સફળતા મળશે, ધનલાભ થાય, ક્રોધ પર કાબૂ મેળવવો, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment