Rashi fal 28/10/19
અશ્વિન કૃષ્ણ અમાસ ( 09:10 ), એકમ ( ક્ષય તિથિ )
28/10/2019
ચંદ્રરાશિ :- તુલા
નક્ષત્ર :- સ્વાતિ ( 25:00 ), વિશાખા
યોગ :- પ્રીતિ ( 18:26 ), આયુષ્માન
કરણ :- કિમ્સ્તુઘ્ન ( 19:38 ), બવ
*વિરોધકૃત્ સંવત 2076 પ્રારંભ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાગીદારી ન કરવી, આકસ્મિક ધનલાભ થાય, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મકતા વધે, યાત્રા પ્રવાસ કરશો, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ):- ખાનપાનમાં ધ્યાન રાખવું, પેટ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ કરશો.
કર્ક રાશિ ( ડ, હ ) :- વાહન શાંતિથી ચલાવવુ, બોલચાલ માં ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ મળશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધાર્મિકતા વધે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ભાગ્ય માં અવરોધ આવે, કાર્યમાં અટકાવ આવે, ધનખર્ચ કરશો, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પ્રવાસ કરશો, ધનખર્ચ કરશો, નકારાત્મક વિચારો આવે, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ક્રોધ પર કાબૂ મેળવવો, ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાગ્યનો સાથ મળશે, ધાર્મિકતા વધશે, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધાર્મિકતા માં અભાવ રહે, પ્રવાસ કરશો, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ કરશો, પેટ સંબંધીત તકલીફ પડી શકે, ધાર્મિક કાર્યો કરશો, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment