Rashi fal 7/10/19

*नवमं सिद्धिदात्री च।।* અશ્વિન શુક્લ નોમ ( 12:38 ), દશમ 07/10/2019 ચંદ્રરાશિ :- મકર નક્ષત્ર :- ઉત્તરાષાઠા ( 17:25 ), શ્રવણ યોગ :- સુકર્મા ( 23:57 ), ધૃતિ કરણ :- તૈતિલ ( 25:41 ), ગર મેષ રાશિ :- કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ક્રોધ પર કાબૂ મેળવવો, પ્રવાસ કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય. વૃષભ રાશિ :- પેટ સંબંધીત તકલીફ પડી શકે, ધાર્મિક કાર્યો કરશો, ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે. મિથુન રાશિ :- ધનલાભ થાય, નકારાત્મક વિચારોની અસર રહે, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે, ક્રોધ પર કાબૂ મેળવવો. કર્ક રાશિ :- વિચારોને કારણે કામમાં ધ્યાન ન આપી શકો, ધનખર્ચ કરશો, પેટ સંબંધીત બિમારી પડી શકે, સામાન્ય દિવસ રહેશે. સિંહ રાશિ :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનલાભ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. કન્યા રાશિ :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં અવરોધ આવે, મન ચિંતાગ્રસ્ત રહેશે, સામાન્ય દિવસ રહેશે. તુલા રાશિ :- ધનખર્ચ કરશો, પ્રવાસ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મન ચિંતાગ્રસ્ત રહેશે, સામાન્ય દિવસ રહેશે. વૃશ્ચિક રાશિ :-‌ ધનખર્ચ કરશો, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, શ્રેષ્ઠ ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે. ધન રાશિ :- ધનખર્ચ કરશો, માનસિક વ્યગ્રતા રહે, ધાર્મિક કાર્યો કરશો, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે. મકર રાશિ :- ધનખર્ચ કરશો, પેટ સંબંધિત બિમારી રહે, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય રહેશે, ક્રોધ પર કાબૂ મેળવવો. કુંભ રાશિ :- મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ક્રોધ પર કાબૂ મેળવવો, સામાન્ય દિવસ રહેશે. મીન રાશિ :- પેટ ને લગતી બીમારી થાય, ધાર્મિકતા વધશે, કાર્યમાં અવરોધ આવે, મનપસંદ વસ્તુમાં ધનખર્ચ કરશો. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments