Rashi fal 12/10/19

અશ્વિન શુક્લ ચૌદશ ( 24:37 ), પુનમ 12/10/2019 ચંદ્રરાશિ :- મીન નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદ યોગ :- ધ્રુવ ( 28:12 ), વ્યાઘાત કરણ :- ગર ( 11:30 ), વણિજ મેષ રાશિ :- નકારાત્મક વિચારો આવે, યાત્રા પ્રવાસ થાય, આકસ્મિક ધનલાભ થાય, પરાક્રમ દ્વારા આગળ વધશો. વૃષભ રાશિ :- પેટ સંબંધિત બિમારી રહે, મિત્ર સાથે મુલાકાત થાય, ધનલાભ થાય, આંખ સંબંધીત બિમારી રહે. મિથુન રાશિ :- ધાર્મિકતા માં અભાવ આવે, કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે, ધનલાભ થાય, માતા-પિતાનો સાથ મળશે, ઉત્તમ દિવસ રહેશે. કર્ક રાશિ :- આંખ સંબંધીત તકલીફ પડી શકે, વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે, ધાર્મિક કાર્યો કરશો, યાત્રા પ્રવાસ થાય, ધનલાભ થાય. સિંહ રાશિ :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, આકસ્મિક ધનલાભ થાય, સફળતા પ્રાપ્ત થશે, નકારાત્મક વિચારોથી કાર્યમાં અવરોધ આવે. કન્યા રાશિ :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ધાર્મિકતા વધશે, નાની મુસાફરી કરશો, ઉત્તમ દિવસ રહેશે. તુલા રાશિ :- યાત્રા પ્રવાસ કરશો, પેટ સંબંધિત બિમારી થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, પરાક્રમ દ્વારા આગળ વધશો. વૃશ્ચિક રાશિ :- મન ચિંતાગ્રસ્ત રહે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મોજશોખની ચીજ વસ્તુઓમાં ધનખર્ચ કરશો. ધન રાશિ :- પરાક્રમ દ્વારા આગળ વધશો, ધાર્મિકતા માં અભાવ આવે, માતા-પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે. મકર રાશિ :- પેટ સંબંધિત બિમારી રહે, વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે, ધનલાભ થાય, પરાક્રમમાં સફળતા મળશે. કુંભ રાશિ :- નકારાત્મક વિચારો દૂર કરવા, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનલાભ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહેશે. મીન રાશિ :- ક્રોધના કારણે કાર્યમાં અવરોધ આવે, ધાર્મિક કાર્યો કરશો, નાની મુસાફરી કરશો, ભાગ્યનો સાથ મળશે, ઉત્તમ દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments