Rashi fal 30/10/19
કારતક સુદ ત્રીજ ( 26:02 ) ચોથ
30/10/2019
ચંદ્રરાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા ( 21:59 ), જ્યેષ્ઠા
યોગ :- સૌભાગ્ય ( 12:05 ), શોભન
કરણ :- તૈતિલ ( 14:49 ), ગર
*અમૃતસિદ્ધિ યોગ 21:59 સુધી,*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આકસ્મિક ધનલાભ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, વસ્ત્રલાભ થાય, મધ્યમ દિવસ રહેશે
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- યાત્રા પ્રવાસ કરશો, ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે સારો સમય છે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ):- પેટ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ કરશો, યાત્રા પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ મળશે, વિધાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે, ખાનપાન સારું પ્રાપ્ત થાય.
સિંહ રાશિ ( મ, ટ ) :- પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, માતા-પિતા સાથે સમય પસાર કરશો, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- કાર્યમાં અટકાવ આવે, ધનખર્ચ કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, સકારાત્મક વિચારો આવે, ભાગ્યનો સાથ મળશે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ કરશો, યાત્રા પ્રવાસ કરશો, શુભાશુભ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળશે, મિત્રો સાથે મુલાકાત થઇ શકે, ધાર્મિકતા વધશે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળશે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યનો સાથ મળશે, આકસ્મિક ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment