Rashi fal 06/10/19

*महागौरीति चाष्टमम्।।* અશ્વિન શુક્લ આઠમ ( 10:55 ), નોમ 06/10/2019 ચંદ્રરાશિ :- ધન ( 21:36 ), મકર નક્ષત્ર :- પૂર્વાષાઢા ( 15:03 ), ઉત્તરાષાઠા યોગ :- અતિગંડ ( 23:27 ), સુકર્મા કરણ :- બાલવ ( 23:42 ), કૌલવ મેષ રાશિ :- નકારાત્મક વિચારોને કારણે ધ્યાન ન આપી શકો, ભાઈભાંડુ જોડે અણબનાવ બને, પ્રવાસ થાય, લગ્નેચ્છુક માટે શ્રેષ્ઠ સમય છે. વૃષભ રાશિ :- આંખ સંબંધીત તકલીફ પડી શકે, નકારાત્મકતા વધે, યાત્રા પ્રવાસ થાય, ખાનપાનમાં યોગ્યતા જાળવવી, ક્રોધ પર કાબૂ મેળવવો. મિથુન રાશિ :- વિચારોને કારણે કામ નિષ્ફળ બને, ક્રોધ પર અંકુશ રાખવો, માતા-પિતાનો સાથ મળશે, સામાન્ય દિવસ રહેશે. કર્ક રાશિ :- પ્રવાસનો યોગ બને છે, ધનખર્ચ કરશો, ભાઈભાંડુ જોડે સારું બને, પેટ ની તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે. સિંહ રાશિ :- પેટ સંબંધીત બિમારી રહે, મિત્રો સાથે અણબનાવ બને, ધનખર્ચ કરશો, ધાર્મિકતા વધશે, આંખ સંબંધીત તકલીફ પડે. કન્યા રાશિ :- કાર્યક્ષેત્ર‌ માં ઉન્નતી થાય, નકારાત્મકતા વધે, ધાર્મિકતા વધશે, મનપસંદ ચીજોમાં ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે. તુલા રાશિ :- પરાક્રમ દ્વારા લાભ પ્રાપ્ત થાય, ભાઈભાંડુ જોડે અણબનાવ બને, મિત્રોનો સાથ મળશે, બહાર જવાનું થાય. વૃશ્ચિક રાશિ :-‌ આંખ સંબંધીત તકલીફ પડી શકે, મનપસંદ ચીજોમાં ધનખર્ચ કરશો, નોકરિયાત વર્ગને માટે ઉત્તમ દિવસ રહેશે. ધન રાશિ :- ધનખર્ચ કરશો, કાર્યમાં અવરોધ આવે, કાર્યક્ષેત્રમાં સફળતા માટે મહેનત કરશો, શુભાશુભ ફળ મળે. મકર રાશિ :- ધનખર્ચ કરશો, માનસિક ચિંતા વધે, ખાનપાન માં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સામાન્ય દિવસ રહેશે. કુંભ રાશિ :- મિત્રો સાથે અણબનાવ બને, પેટ સંબંધીત બિમારી રહે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધાર્મિકતા વધશે, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. મીન રાશિ :- કાર્યમાં અવરોધ આવે, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મનપસંદ ચીજોમાં ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments