Rashi fal 18/10/19

અશ્વિન કૃષ્ણ ચોથ ( 07:29 ), પાંચમ 18/10/2019 ચંદ્રરાશિ :- વૃષભ ( 29:23 ), મિથુન નક્ષત્ર :- રોહિણી ( 16:59 ), મૃગશીર્ષ યોગ :- વરીયાન ( 27:22 ), પરીઘ કરણ :- કૌલવ ( 19:40 ), તૈતિલ મેષ રાશિ :- ધનલાભ થાય, નકારાત્મક વિચારોને કારણે આત્મવિશ્વાસ પણ ઓછો થાય, ક્રોધ પર કાબૂ મેળવવો, સામાન્ય દિવસ રહેશે. વૃષભ રાશિ :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, પેટ સંબંધિત બિમારી થાય, આત્મવિશ્વાસ ઓછો થાય તેમજ હાડકાં સંબંધીત તકલીફ પડી શકે. મિથુન રાશિ :- ધનખર્ચ કરશો, બહાર જવાનું થાય, આત્મવિશ્વાસ ઓછો થાય, કાર્યમાં અવરોધ આવે, સંતાન સાથે અણબનાવ બની શકે. કર્ક રાશિ :- મિત્રો સાથે મુલાકાત થઈ શકે, ધનલાભ થશે, ધાર્મિક કાર્ય કરશો, વાહન શાંતિ પૂર્વક ચલાવવું, કાર્યક્ષેત્રમાં સફળતા ન મળી શકે. સિંહ રાશિ :- કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે, ધનલાભ થશે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, ચિંતાગ્રસ્ત રહેશો, ચામડીનો રોગ થવાની સંભાવના રહે. કન્યા રાશિ :- ભાગ્યની વૃદ્ધિ થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, આંખ ની તકલીફ પડી શકે. તુલા રાશિ :- ધનખર્ચ કરશો, પરાક્રમ દ્વારા સફળતા પ્રાપ્ત થશે, ચામડીને લગતા રોગ થવાની સંભાવના રહે, ચામડીનો રોગ થઈ શકે. વૃશ્ચિક રાશિ :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, યાત્રા પ્રવાસ કરશો, પરેશાની ઉદ્ભવે. ધન રાશિ :- મિત્રો સાથે મુલાકાત કરશો, ક્રોધ પર કાબૂ મેળવવો, નકારાત્મક વિચારોથી પ્રભાવિત ન થવું, આત્મવિશ્વાસ કમજોર થઈ શકે. મકર રાશિ :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, મન ચિંતાગ્રસ્ત રહેશે, ધાર્મિક કાર્ય કરશો, કાર્યક્ષેત્રમાં અડચણ ઉભી થઈ શકે. કુંભ રાશિ :- ક્રોધ પર કાબૂ મેળવવો, ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, મિત્રોથી નુકસાન પણ થઈ શકે, બહાર જવાનું થાય, પગની પીડા થવાની શક્યતા. મીન રાશિ :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળશે, કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે, ક્રોધ પર કાબૂ મેળવવો, આત્મવિશ્વાસ કમજોર થાય, આંખ સંબંધીત તકલીફ પડી શકે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments