Rashi fal 19/10/19

અશ્વિન કૃષ્ણ પાંચમ ( 07:44 ), છઠ્ઠ 19/10/2019 ચંદ્રરાશિ :- મિથુન નક્ષત્ર :- મૃગશીર્ષ ( 17:40 ), આર્દ્રા યોગ :- પરીઘ ( 26:09 ), શિવ કરણ :- ગર ( 19:41 ), વણિજ મેષ રાશિ :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, ખોટો પરાક્રમ ન કરવો, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે. વૃષભ રાશિ :- ધનખર્ચ કરશો, માનસિક તણાવને કારણે શરીરમાં અશક્તિ આવે, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહેશે. મિથુન રાશિ :- માનસિક તણાવ રહે, ધનખર્ચ કરશો, આત્મવિશ્વાસ કમજોર થાય, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો. કર્ક રાશિ :- બહાર જવાનું થાય, ધનખર્ચ કરશો, નકારાત્મક વિચારો આવે, કાર્યમાં અવરોધ આવે. સિંહ રાશિ :- મિત્રો સાથે અણબનાવ બને, પેટ સંબંધિત તકલીફ પડે, પરાક્રમમાં નિષ્ફળતા મળે, સામાન્ય દિવસ રહેશે. કન્યા રાશિ :- કાર્યમાં સફળતા ન મળે, ચિંતા અનુભવાય, ધનખર્ચ કરશો, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે. તુલા રાશિ :- ધાર્મિક માં અભાવ આવે, ભાગ્યમાં અવરોધ આવે, માનસિક તણાવ રહે, સામાન્ય દિવસ રહેશે. વૃશ્ચિક રાશિ :- ધનખર્ચ કરશો, માનસિક વ્યગ્રતાને કારણે શરીરમાં અશક્તિ આવે, આંખ સંબંધિત તકલીફ પડી શકે. ધન રાશિ :- નકારાત્મકતા દૂર કરવા પ્રયત્ન કરવો, ધનખર્ચ કરશો, વિધા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ થશે, મધ્યમ દિવસ રહેશે. મકર રાશિ :- ધનખર્ચ કરશો, કાર્યમાં અવરોધ આવે, માનસિક તણાવ રહે, સામાન્ય દિવસ રહેશે. કુંભ રાશિ :- પેટ સંબંધિત તકલીફ પડે, માનસિક ચિંતા વધે, ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે. મીન રાશિ :- શારીરિક પીડા વધે, વાહન શાંતિથી ચલાવવું, ધાર્મિક કાર્ય કરશો, સામાન્ય દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments