Rashi fal 03/10/19
*पञ्चमं स्कन्दमातेति।।*
અશ્વિન શુક્લ પાંચમ ( 10:12 ), છઠ્ઠ
03/10/2019
ચંદ્રરાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા ( 12:10 ), જ્યેષ્ઠા
યોગ :- આયુષ્માન ( 25:02 ), સૌભાગ્ય
કરણ :- કૌલવ ( 21:47 ), તૈતિલ
શુક્ર તુલામાં 29:14 થી,
મેષ રાશિ :- આકસ્મિક ધનલાભ થાય, વિદ્યાર્થીઓ માટે સારો સમય છે, ચિંતાગ્રસ્ત રહેશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, બિમાર ન થાઓ તેની તકેદારી રાખવી.
વૃષભ રાશિ :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનલાભ થાય, ભાગ્ય વૃદ્ધિ થાય, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
મિથુન રાશિ :- વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પરાક્રમ દ્વારા સફળતા પ્રાપ્ત થશે, નકારાત્મક વિચારોને કારણે કામમાં અટકાવ આવે.
કર્ક રાશિ :- ભાગ્યની વૃદ્ધિ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય રહેશે, પ્રવાસ થશે.
સિંહ રાશિ :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મિત્રો સાથે બહાર જવાનું થાય, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ :- ધાર્મિકતા વધશે, ધનલાભ થાય, નાની મુસાફરી કરશો, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ભાગ્યની વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, બહાર જવાનું થશે, ધનલાભ થાય, ધાર્મિકતા માં અભાવ આવે, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ :- ધનલાભ થાય, ભાગ્યની વૃદ્ધિ થશે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ઉત્તમ ખાનપાન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ :- મિત્રોનો સાથ મળશે, ધનખર્ચ કરશો, કાર્યમાં અવરોધ આવે, મન ચિંતાગ્રસ્ત રહેશે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ :- ધનલાભ થશે, બહાર જવાનું થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું જોઈશે, ચિંતાગ્રસ્ત રહેશો, મિત્રો સાથે મુલાકાત થાય.
કુંભ રાશિ :- ભાગ્ય વૃદ્ધિ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, નોકરિયાત વર્ગને માટે ઉત્તમ તક મળશે.
મીન રાશિ :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, સંતાન સાથે સમય પસાર કરશો, ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યની વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment