Rashi fal 21/10/19
અશ્વિન કૃષ્ણ સાતમ ( 06:45 ), આઠમ ( ક્ષય તિથિ )
21/10/2019
ચંદ્રરાશિ :- મિથુન ( 11:40 ), કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ ( 17:32 ), પુષ્ય
યોગ :- સિદ્ધિ ( 22:26 ), સાધ્ય
કરણ :- બાલવ ( 18:09 ), કૌલવ
મેષ રાશિ :- કાર્યમાં અવરોધ આવે, ખોટો પરાક્રમ ન કરવો, ધનખર્ચ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, મન સાથે વધારે ખેંચાશો.
વૃષભ રાશિ :- ધનખર્ચ કરશો, માનસિક તણાવને કારણે શરીરમાં અશક્તિ આવે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, નાની મુસાફરી કરશો, ધાર્મિકતા વધે.
મિથુન રાશિ :- માનસિક તણાવ રહે, ધનલાભ થશે, આત્મવિશ્વાસ કમજોર થાય, આંખ સંબંધિત તકલીફ પડી શકે.
કર્ક રાશિ :- બહાર જવાનું થાય, ધનલાભ થશે, નકારાત્મક વિચારો આવે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય મજબૂત બને.
સિંહ રાશિ :- મિત્રો સાથે અણબનાવ બને, પેટ સંબંધિત તકલીફ પડે, પરાક્રમમાં નિષ્ફળતા મળે, ધનખર્ચ કરશો, પ્રવાસ કરશો.
કન્યા રાશિ :- કાર્યમાં સફળતા ન મળે, ચિંતા અનુભવાય, ધનખર્ચ કરશો, મિત્રો સાથે મુલાકાત કરશો, વિધાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ :- ધાર્મિક કાર્ય કરશો, ભાગ્યનો સાથ મળશે, માનસિક તણાવ રહે, યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને.
વૃશ્ચિક રાશિ :- ધનખર્ચ કરશો, આંખ સંબંધિત તકલીફ પડી શકે, બિમાર થવાની શક્યતા રહે, ભાગ્ય મજબૂત બને.
ધન રાશિ :- ભાગ્ય સંબંધિત ચિંતા વધે, ધનખર્ચ કરશો, નકારાત્મક વિચારો વધે, શુભાશુભ દિવસ રહેશે.
મકર રાશિ :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, માનસિક તણાવ રહે, પેટ સંબંધિત તકલીફ પડી શકે.
કુંભ રાશિ :- પેટ સંબંધિત તકલીફ પડે, માનસિક ચિંતા વધે, ધનખર્ચ કરશો, ખાનપાનમાં યોગ્યતા જાળવવી, શત્રુઓથી સાવધ રહેવું.
મીન રાશિ :- શારીરિક પીડા વધે, ધાર્મિક કાર્ય કરશો, વિધાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે, ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment