Rashi fal 4/10/19
*षष्ठं कात्यायनीति च।।*
અશ્વિન શુક્લ છઠ્ઠ ( 09:35 ), સાતમ
04/10/2019
ચંદ્રરાશિ :- વૃશ્ચિક ( 12:19 ), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા ( 12:19 ), મૂળ
યોગ :- સૌભાગ્ય ( 23:53 ), શોભન
કરણ :- ગર ( 21:37 ), વણિજ
મેષ રાશિ :- આકસ્મિક ધનલાભ થાય, વિદ્યાર્થીઓ માટે સારો સમય છે, ખાનપાનમાં ધ્યાન રાખવું, બિમાર ન થાઓ તેની તકેદારી રાખવી, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનલાભ થાય, ભાગ્ય વૃદ્ધિ થાય, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ :- વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પરાક્રમ દ્વારા સફળતા પ્રાપ્ત થશે, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ :- ભાગ્યની વૃદ્ધિ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય રહેશે, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સામાન્ય દિવસ રહેશે, કૌટુંબિક અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું.
કન્યા રાશિ :- ધાર્મિકતા વધશે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ભાગ્યની વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ :- બહાર જવાનું થશે, ધનલાભ થાય, ધાર્મિકતા માં અભાવ આવે, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ :- ભાગ્યની વૃદ્ધિ થશે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ઉત્તમ ખાનપાન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ :- મિત્રોનો સાથ મળશે, ધનખર્ચ કરશો, કાર્યમાં અવરોધ આવે, મન ચિંતાગ્રસ્ત રહેશે, સામાન્ય દિવસ રહે. ખાનપાનમાં ધ્યાન રાખવું.
મકર રાશિ :- ધનલાભ થશે, બહાર જવાનું થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું જોઈશે, ચિંતાગ્રસ્ત રહેશો, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ :- ભાગ્ય વૃદ્ધિ થાય, નોકરિયાત વર્ગને માટે ઉત્તમ તક મળશે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ :- સંતાન સાથે સમય પસાર કરશો, ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યની વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment