Rashi fal 22/10/19

અશ્વિન કૃષ્ણ નોમ ( 27:33 ), દશમ 22/10/2019 ચંદ્રરાશિ :- કર્ક નક્ષત્ર :- પુષ્ય ( 16:39 ), આશ્લેષા યોગ :- સાધ્ય ( 19:55 ), શુભ કરણ :- તૈતિલ ( 16:33 ), ગર મેષ રાશિ :- અધૂરા રહી ગયેલા કાર્ય પૂર્ણ થાય, લગ્ન ઈચ્છુક માટે ઉત્તમ દિવસ રહેશે, ક્રોધ પર કાબૂ મેળવવો, સામાન્ય દિવસ રહેશે. વૃષભ રાશિ :- ધનખર્ચ કરશો, વિધાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે, આત્મવિશ્વાસ કમજોર થાય, આંખ/ પેટની બીમારી થાય. મિથુન રાશિ :- કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, મિત્રોનો સાથ મળશે, શુભાશુભ દિવસ રહેશે. કર્ક રાશિ :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળશે, નોકરિયાત વર્ગને માટે મધ્યમ દિવસ રહેશે. સિંહ રાશિ :- નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં યોગ્યતા જાળવવી જોઈશે, ધનલાભ થશે. કન્યા રાશિ :- મિત્રો સાથે સમય પસાર કરશો, ધાર્મિક કાર્ય કરશો, આંખ સંબંધિત તકલીફ પડી શકે. તુલા રાશિ :- ધનખર્ચ કરશો, આત્મવિશ્વાસમાં ઊણપ આવે, કાર્યમાં સફળતા ન મળે, સામાન્ય દિવસ રહેશે. વૃશ્ચિક રાશિ :- ધનખર્ચ કરશો, આંખ/ પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધાર્મિકતા વધે, સામાન્ય દિવસ રહેશે. ધન રાશિ :- ધનખર્ચ કરશો, નકારાત્મક શૈલીને કારણે કાર્યમાં અવરોધ આવે, વિધાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે, મિત્રોથી સાવધ રહેવું. મકર રાશિ :- ધનખર્ચ કરશો, મિત્રો સાથે સમય પસાર કરશો, ભાગ્યનો સાથ મળશે, કાર્યને સફળ બનાવવાં પ્રયત્ન કરશો. કુંભ રાશિ :- નકારાત્મક શૈલીને કારણે કાર્યમાં અવરોધ આવે, વાયુ વિકાર વધે, ધાર્મિકતા માં અભાવ આવે, સામાન્ય દિવસ રહેશે. મીન રાશિ :- આત્મવિશ્વાસ કમજોર થશે, ધનખર્ચ કરશો, યાત્રા પ્રવાસ કરશો, સંતાન તરફથી પ્રેમ પ્રાપ્ત થાય, સામાન્ય દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments