Rashi fal 31/10/19

કારતક સુદ ચોથ ( 25:01 ), પાંચમ 31/10/2019 ચંદ્રરાશિ :- વૃશ્ચિક ( 21:31 ), ધન નક્ષત્ર :- જ્યેષ્ઠા ( 21:31 ), મૂળ યોગ :- શોભન ( 09:42 ), અતિગંડ કરણ :- વણિજ ( 13:25 ), ભદ્રા સ્થિરયોગ 21:31 સુધી, મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- આકસ્મિક ધનલાભ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, યાત્રા પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે સારો સમય છે, ઉત્તમ દિવસ રહેશે. મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ):- ધનખર્ચ કરશો, યાત્રા પ્રવાસ થાય, નકારાત્મક વિચારોની અસર રહે, સામાન્ય દિવસ રહેશે. કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ મળશે, ખાનપાન સારું પ્રાપ્ત થાય, ધાર્મિકતા વધશે, ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે. સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, માતા-પિતા સાથે સમય પસાર કરશો, પેટ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે. કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહેશે. તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનખર્ચ કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે. વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, સકારાત્મક વિચારો આવે, ભાગ્યનો સાથ મળશે, ઉત્તમ દિવસ રહેશે. ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ કરશો, યાત્રા પ્રવાસ કરશો, નકારાત્મક વિચારો દૂર કરવા, શુભાશુભ દિવસ રહેશે. મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળશે, મિત્રો સાથે મુલાકાત થઇ શકે, ધાર્મિકતા વધશે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહેશે. કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળશે, મિત્રોથી સાવધ રહેવું, મધ્યમ દિવસ રહેશે. મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યનો સાથ મળશે, આકસ્મિક ધનલાભ થાય, નકારાત્મક વિચારો આવે, મધ્યમ દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments