Rashi fal 23/10/19
અશ્વિન કૃષ્ણ દશમ ( 25:09 ), એકાદશી
23/10/2019
ચંદ્રરાશિ :- કર્ક ( 15:13 )
નક્ષત્ર :- આશ્લેષા ( 15:13 ), મઘા
યોગ :- શુભ ( 16:57 ), શુક્લ
કરણ :- વણિજ ( 14:25 ), ભદ્રા
બુધ વૃશ્ચિક રાશિમાં 23:24 થી,
મેષ રાશિ :- અધૂરા રહી ગયેલા કાર્ય પૂર્ણ થાય, , ક્રોધ પર કાબૂ મેળવવો, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ :- વિધાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે, આત્મવિશ્વાસ કમજોર થાય, આંખ/ પેટની બીમારી થાય, મિત્રો સાથે મુલાકાત કરી શકશો.
મિથુન રાશિ :- કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, મિત્રોનો સાથ મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે.
કર્ક રાશિ :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળશે, નોકરિયાત વર્ગને માટે ઉત્તમ દિવસ રહેશે, ધનલાભ થશે.
સિંહ રાશિ :- નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં યોગ્યતા જાળવવી જોઈશે, ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળશે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ :- મિત્રો સાથે સમય પસાર કરશો, ધાર્મિક કાર્ય કરશો, આંખ સંબંધિત તકલીફ પડી શકે, નકારાત્મક શૈલીને કારણે કાર્યમાં અવરોધ આવે.
તુલા રાશિ :- ધનલાભ થશે, આત્મવિશ્વાસમાં ઊણપ આવે, કાર્યમાં સફળતા મળે, મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે.
વૃશ્ચિક રાશિ :- ધનખર્ચ કરશો, આંખ/ પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધાર્મિકતા વધે, નોકરિયાત વર્ગને માટે ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ :- ધનલાભ થશે, વિધાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે, મિત્રોથી સાવધ રહેવું, ધાર્મિક કાર્ય કરશો, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ :- ધનખર્ચ કરશો, ભાગ્યનો સાથ મળશે, કાર્યને સફળ બનાવવાં પ્રયત્ન કરશો, આંખ સંબંધિત તકલીફ પડી શકે.
કુંભ રાશિ :- વાયુ વિકાર વધે, ધાર્મિકતા માં અભાવ આવે, ભાગ્યનો સાથ મળશે, કાર્યમાં સફળતા મળશે.
મીન રાશિ :- ધનખર્ચ કરશો, યાત્રા પ્રવાસ કરશો, સંતાન તરફથી પ્રેમ પ્રાપ્ત થાય, પેટ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment