Rashi fal 11/10/19
અશ્વિન શુક્લ તેરસ ( 22:20 ), ચૌદશ
11/10/2019
ચંદ્રરાશિ :- કુંભ ( 22:27 ), મીન
નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદ ( 29:09 ), ઉત્તરાભાદ્રપદ
યોગ :- વૃદ્ધિ ( 27:30 ), ધ્રુવ
કરણ :- કૌલવ ( 09:07 ), તૈતિલ
સૂર્ય ચિત્રા નક્ષત્રમાં,
મેષ રાશિ :- મિત્રો સાથે મુલાકાત થાય, નકારાત્મક વિચારો આવે, યાત્રા પ્રવાસ થાય, આકસ્મિક ધનલાભ થાય.
વૃષભ રાશિ :- કાર્યક્ષેત્રમાં અડચણ ઉભી થાય, પેટ સંબંધિત બિમારી રહે, મિત્ર સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ :- ભાઈભાંડુ જોડે અણબનાવ બને, ધાર્મિકતા માં અભાવ આવે, કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે, ધનલાભ થાય.
કર્ક રાશિ :- ધનખર્ચ કરશો, આંખ સંબંધીત તકલીફ પડી શકે, વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે, ધાર્મિક કાર્યો કરશો.
સિંહ રાશિ :- પતિ પત્ની વચ્ચે અણબનાવ બની શકે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, આકસ્મિક ધનલાભ થાય, સફળતા પ્રાપ્ત થશે.
કન્યા રાશિ :- ધનલાભ થાય, ધાર્મિકતા વધશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ધાર્મિકતા વધશે, નાની મુસાફરી કરશો.
તુલા રાશિ :- યાત્રા પ્રવાસ કરશો, પેટ સંબંધિત બિમારી થાય, મિત્રો સાથે અણબનાવ બને, ખાનપાનમાં ધ્યાન રાખવું.
વૃશ્ચિક રાશિ :- મન ચિંતાગ્રસ્ત રહે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે, સંતાનની પ્રગતિ થશે.
ધન રાશિ :- પરાક્રમ દ્વારા આગળ વધશો, ધાર્મિકતા માં અભાવ આવે, મકાન વાહન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ :- પેટ સંબંધિત બિમારી રહે, વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે, ધનલાભ થાય, પરાક્રમમાં સફળતા મળશે.
કુંભ રાશિ :- નકારાત્મક વિચારો દૂર કરવા, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનલાભ થાય, અટકાયેલા કાર્યો શરૂ થશે.
મીન રાશિ :- અટકાયેલા કાર્યો પુનઃ શરૂ થશે, ધાર્મિક કાર્યો કરશો, નાની મુસાફરી કરશો, ભાગ્યનો સાથ મળશે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment