Rashi fal 23/03/2020

ફાગણ વદ ચૌદશ ( 12:31 ), અમાસ
23/03/2020
ચંદ્રરાશિ :- કુંભ ( 18:37 ), મીન
નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદ ( 25:21 ), ઉત્તરાભાદ્રપદ 
યોગ :- શુભ ( 13:50 ), શુક્લ
કરણ :- શકુનિ ( 12:29 ), ચતુષ્પદ ( 25:44 )

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- વિચારમગ્ન રહેશો, ધનખર્ચ થશે, ભાગ્ય પ્રબળ બને, આંખ યા પગ સંબંધિત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધાર્મિકતા વધે, યાત્રા પ્રવાસ થાય, ધનખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો જોઈએ, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં નિષ્ફળતા મળે, ખાનપાનમાં યોગ્યતા જાળવવી, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, કુટુંબીજનો સાથે અણબનાવ બની શકે, બિમાર થવાની શક્યતા રહે, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિચારમગ્ન રહેશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, કામકાજમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- વિદ્યાક્ષેત્રમાં પ્રગતિ થાય, ધનલાભ થશે, ખાનપાન સારું પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતાપિતા સાથે મુલાકાત કરશો, ધાર્મિકતા માં અભાવ આવે, સારું ખાનપાન પ્રાપ્ત થાય , ઉત્તમ દિવસ રહે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, પ્રવાસ થાય, મકાન સંબંધિત તકલીફ પડી શકે, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કુટુંબીજનો સાથે મુલાકાત કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનખર્ચ થશે, ભાગ્ય પ્રબળ બને, કુટુંબ સુખ પ્રાપ્ત થાય, પ્રવાસ થાય, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, મસ્તક પીડા થાય, સાયં બાદ ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments