Rashi fal 14/03/2020
ફાગણ વદ છઠ્ઠ ( 28:25 ), સાતમ
14/03/2020
ચંદ્રરાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા ( 12:19 ), અનુરાધા
યોગ :- હર્ષણ ( 17:36 ), વજ્ર
કરણ :- ગરજ ( 17:15 ), વણિજ ( 28:24 )
સૂર્ય મીન રાશિમાં 11:53 થી,
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, ધનખર્ચ થશે, આંખ યા પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, પાર્ટનરશીપ સારી રહે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું હિતાવહ રહેશે, શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ધનલાભ થશે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- માતા પિતા સાથે સમય વિતાવશો, મકાન સંબંધિત તકલીફ દૂર થાય, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પરાક્રમમાં સફળતા પ્રાપ્ત થશે, યાત્રા પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સંબંધીઓ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્યનો સાથ મળે, પિતા સાથે સમય ગાળશો, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિકતા વધે, હાથમાં તકલીફ પડી શકે, યાત્રા પ્રવાસ થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment