Rashi fal 09/03/2020

ફાગણ સુદ પૂનમ ( 23:18 ), વદ એકમ
09/03/2020
ચંદ્રરાશિ :- સિંહ ( 30:22 ), કન્યા
નક્ષત્ર :- પૂ.ફા. ( 25:09 ), ઉ.ફા.
યોગ :- ધૃતિ ( 16:57 ), શૂળ 
કરણ :- ભદ્રા ( 13:13 ), બવ ( 23:17 )

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે, મિત્રો સાથે મુલાકાત કરશો, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વાહન મકાન સંબંધિત લાભ, ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, યાત્રા પ્રવાસ થાય, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, મસ્તક પીડા થાય, ચિંતા ગ્રસ્ત રહેશો, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, નકારાત્મકતા દૂર કરવી, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરી શકશો, ધનલાભ થશે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, ધાર્મિકતા વધે, પરાક્રમ દ્વારા સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધી તકલીફ પડી શકે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનલાભ થશે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ થાય, શત્રુઓ પર વિજય મેળવશો, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments