Rashi fal 06/03/2020
ફાગણ સુદ એકાદશી ( 11:48 ), બારસ
06/03/2020
ચંદ્રરાશિ :- કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ ( 10:38 ), પુષ્ય
યોગ :- સૌભાગ્ય ( 07:30 ), શોભન
કરણ :- ભદ્રા ( 11:48 ), બવ ( 22:24 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, યાત્રા પ્રવાસ થાય, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, માનસિક ચિંતા રહે, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ મળે, ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ થાય, માનસિક તણાવને કારણે કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- કાર્યમાં સફળતા મળશે, મકાન સંબંધિત તકલીફ દૂર થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ યોજાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ થાય, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment