Rashi fal 21/03/2020
ફાગણ વદ બારસ ( 07:56 ), તેરસ
21/03/2020
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા ( 19:40 ), શતતારા
યોગ :- સિદ્ધ ( 12:21 ), સાધ્ય
કરણ :- તૈતિલ ( 07:55 ), ગર ( 21:01 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, મકાન સંબંધિત તકલીફ દૂર થાય, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધાર્મિકતા વધે, યાત્રા પ્રવાસ થાય, ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસફળતા મળે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, પાર્ટનરશીપ માં ફાયદો રહેશે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- વિદ્યાક્ષેત્રમાં પ્રગતિ થાય, ધનલાભ થશે, ખાનપાન સારું પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતા પિતા સાથે મુલાકાત કરશો, મકાન સંબંધિત સુખ પ્રાપ્ત થાય, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કુટુંબીજનો સાથે મુલાકાત કરશો, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, પતિ પત્ની વચ્ચે મીઠાશ વધે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, મસ્તક પીડા થાય, નકારાત્મકતા દૂર કરવી, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment