Rashi fal 02/03/2020

ફાગણ સુદ સાતમ ( 12:53 ), આઠમ
02/03/2020
ચંદ્રરાશિ :- વૃષભ
નક્ષત્ર :- કૃતિકા ( 08:55 ), રોહિણી
યોગ :- વૈધૃતિ ( 12:44 ), વિષ્કુમ્ભ
કરણ :- વણિજ ( 12:53 ), ભદ્રા ( 25:27 )

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ભાગ્ય પ્રબળ બને, કુટુંબીજનો સાથે મુલાકાત કરશો, વસ્ત્ર લાભ થાય, ઉત્તમ દિવસ રહે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, પાર્ટનરશીપ સારી રહે, ઉત્તમ દિવસ રહે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, સંતાન પ્રગતિ કરશે, ઉત્તમ દિવસ રહે.

સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યમાં સફળતા મળશે, માતા પિતા સાથે મુલાકાત કરશો, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, બિમાર થવાની શક્યતા રહે, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ રહે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પેટ સંબંધીત તકલીફ પડી શકે, નકારાત્મક વિચારો આપે, શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, વિદ્યાક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, માતા પિતા સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરાક્રમ દ્વારા સફળતા પ્રાપ્ત થશે, પ્રવાસ થાય, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments