Rashi fal 27/03/2020
ચૈત્ર શુક્લ ત્રીજ ( 22:13 ), ચોથ
27/03/2020
ચંદ્રરાશિ :- મેષ
નક્ષત્ર :- અશ્વિની ( 10:09 ), ભરણી
યોગ :- વૈધૃતિ ( 17:15 ), વિષ્કુમ્ભ
કરણ :- તૈતિલ ( 09:05 ), ગર ( 22:12 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સકારાત્મકતા વધે, લાભ પ્રાપ્તિ થાય, ધનખર્ચ થશે, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં સફળતા મળશે, કુટુંબ સાથે સમય વિતાવશો, ભાગ્ય પ્રબળ બને, ઉન્નતિ પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, હાથની તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મકતા દૂર કરવા પ્રયત્ન કરવું, આંખ સંબંધિત તકલીફ પડી શકે, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, કુટુંબીજનો સાથે સમય ગાળશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસફળતા મળે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વિદ્યામાં ઉન્નતિ પ્રાપ્ત થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, માતા પિતા સાથે સમય ગાળશો, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમ દ્વારા સફળતા મળશે, પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment