Rashi fal 05/03/2020

ફાગણ સુદ દશમ ( 13:19 ), એકાદશી
05/03/2020
ચંદ્રરાશિ :- મિથુન ( 28:55 ), કર્ક
નક્ષત્ર :- આર્દ્રા ( 11:26 ), પુનર્વસુ
યોગ :- આયુષ્માન ( 09:48 ), સૌભાગ્ય
કરણ :- ગરજ ( 13:18 ), વણિજ  ( 24:40 )
સિદ્ધિયોગ 11:26 થી સૂર્યોદય સુધી,

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, યાત્રા કરશો, હાથમાં તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, કુટુંબીજનો સાથે વ્યવહારીક મતભેદ થાય, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, પતિ અને પત્ની વચ્ચે મતભેદ થાય, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, પગની તકલીફ પડી શકે, પેટ સંબંધીત બિમારી થાય, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, નકારાત્મક વિચારો આપે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, સકારાત્મકતા લાવવી, માતા પિતાનો પ્રેમ પ્રાપ્ત થાય, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધાર્મિકતા માં અભાવ, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, પ્રવાસ યોજાય, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પેટ સંબંધીત તકલીફ પડી શકે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, પાર્ટનર સાથે મતભેદ થાય, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, યાત્રા પ્રવાસ થાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ભાગ્યનો અભાવ વર્તાય, પેટ સંબંધીત તકલીફ પડી શકે, સંતાન સાથે મતભેદ થાય, સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક વ્યગ્રતા રહે, ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments