Rashi fal 03/03/2020
ફાગણ સુદ આઠમ ( 13:51 ), નોમ
03/03/2020
ચંદ્રરાશિ :- વૃષભ ( 23:03 ), મિથુન
નક્ષત્ર :- રોહિણી ( 10:32 ), મૃગશીર્ષ
યોગ :- વિષ્કુમ્ભ ( 12:22 ), પ્રીતિ
કરણ :- બવ ( 13:50 ), બાલવ ( 26:02 )
*હોળાષ્ટક પ્રારંભ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્ય પ્રબળ બને, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, લાભ પ્રાપ્તિ થાય, પ્રવાસ થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, કુટુંબીજનો સાથે અણબનાવ બની શકે, પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, સંતાન સાથે સમય વિતાવશો, વિદ્યાક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યમાં સફળતા મળશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, પરાક્રમ દ્વારા સફળતા પ્રાપ્ત થશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, પાર્ટનરશીપ સારી રહે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પેટ સંબંધીત તકલીફ પડી શકે, નકારાત્મક વિચારો આપે, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, વિદ્યાક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરાક્રમ દ્વારા સફળતા પ્રાપ્ત થશે, પ્રવાસ થાય, ધાર્મિકતા વધે, હાથની તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment