Rashi fal 01/03/2020
ફાગણ સુદ છઠ્ઠ ( 11:16 ), સાતમ
01/03/2020
ચંદ્રરાશિ :- મેષ ( 13:18 ), વૃષભ
નક્ષત્ર :- કૃતિકા ( 32:55 )
યોગ :- ઐન્દ્ર ( 12:35 ), વૈધૃતિ
કરણ :- તૈતિલ ( 11:15 ), ગર ( 24:09 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, પરાક્રમમાં સફળતા મળે, મધ્યાહ્ન બાદ વિચારમગ્ન રહેશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, નકારાત્મકતા દૂર કરવી, ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, મધ્યહ્ન બાદ મિત્રો સાથે મુલાકાત કરશો, ઉન્નતિ થાય, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, ધાર્મિકતા વધે, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પેટ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, મધ્યાહ્ન બાદ સકારાત્મકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, લાભ પ્રાપ્તિ થાય, મધ્યાહ્ન બાદ વિચારમગ્ન રહેશો, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પ્રવાસ કરશો, પેટ સંબંધીત તકલીફ પડે, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા, પતિ પત્ની વચ્ચે મનમેળ રહે, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, મધ્યાહ્ન બાદ કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, કાર્યમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ સકારાત્મકતા વધે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મધ્યાહ્ન બાદ સકારાત્મકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment