Rashi fal 15/03/2020
ફાગણ વદ સાતમ ( 27:20 ), આઠમ
15/03/2020
ચંદ્રરાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા ( 11:23 ), જ્યેષ્ઠા
યોગ :- વજ્ર ( 15:16 ), સિદ્ધિ
કરણ :- ભદ્રા ( 15:45 ), બવ ( 27:18 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- શત્રુઓથી સાવધ રહેવું, ધનખર્ચ થશે, આંખ યા પગની તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, આકસ્મિક ખર્ચ થાય, મિત્રોનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું હિતાવહ રહેશે, યાત્રા પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ધનલાભ થશે, ધાર્મિક કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- મકાન સંબંધિત તકલીફ દૂર થાય, લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પરાક્રમમાં સફળતા પ્રાપ્ત થશે, યાત્રા પ્રવાસ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્ય પ્રબળ બને, અટકાયેલા કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્યનો સાથ મળે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિકતા વધે, હાથમાં તકલીફ પડી શકે, યાત્રા પ્રવાસ થાય, આત્મવિશ્વાસ વધશે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment