Rashi fal 19/03/2020
ફાગણ વદ એકાદશી ( 29:59 )
19/03/2020
ચંદ્રરાશિ :- મકર
નક્ષત્ર :- ઉત્તરાષાઢા ( 14:50 ), શ્રવણ
યોગ :- પરિઘ ( 11:38 ), શિવ
કરણ :- બવ ( 17:10 ), બાલવ ( 28:25 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- નકારાત્મક વિચારો આપે, બિમાર થવાની સંભાવના રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં અસફળતા મળી શકે, ધનખર્ચ થશે, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, પેટ સંબંધિત તકલીફ પડી શકે, શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, વિદ્યા ક્ષેત્રમાં અસફળતા મળે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- માતા પિતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં અસફળતા મળે, ધનખર્ચ થશે, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ક્રોધ પર કાબૂ મેળવવો, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, નકારાત્મકતા દૂર કરવી, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ થાય, કુટુંબીજનો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment