Rashi fal 24/03/2020
ફાગણ વદ અમાસ ( 14:58 )
24/03/2020
ચંદ્રરાશિ :- મીન
નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદ ( 28:19 ), રેવતી
યોગ :- શુક્લ ( 14:43 ), બ્રહ્મ
કરણ :- નાગ ( 14:57 ), કિમ્સ્તુઘ્ન ( 28:13 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વિચારમગ્ન રહેશો, ધનખર્ચ થશે, પગ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધાર્મિકતા વધે, યાત્રા પ્રવાસ થાય, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મકતા દૂર કરવી, પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિચારમગ્ન રહેશો, ભાગ્ય પ્રબળ થશે, ક્રોધ પર કાબૂ મેળવવો, પાર્ટનર સાથે લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, ખાનપાન સારું પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, ધાર્મિકતા માં અભાવ આવે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, પ્રવાસ થાય, મકાન સંબંધિત તકલીફ પડી શકે, માનસિક સંતાપ રહે, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિકતા માં વધારો થાય, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, ભાગ્ય પ્રબળ બને, કુટુંબ સુખ પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, મસ્તક પીડા થાય, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment