Rashi fal 16/03/2020

ફાગણ વદ આઠમ ( 27:00 ), નોમ
16/03/2020
ચંદ્રરાશિ :- વૃશ્ચિક ( 11:12 ), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા ( 11:12 ), મૂળ
યોગ :- સિદ્ધિ ( 13:31 ), વ્યતિપાત
કરણ :- બાલવ ( 15:04 ), કૌલવ ( 26:59 )

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- શત્રુઓથી સાવધ રહેવું, ધનખર્ચ થશે, ધાર્મિકતા વધે, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, આકસ્મિક ખર્ચ થાય, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું હિતાવહ રહેશે, પરિશ્રમ દ્વારા સફળતા મળશે, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ધનલાભ થશે, ધાર્મિક કાર્યમાં સફળતા મળશે, નકારાત્મક વિચારોને દૂર કરવા, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- મકાન સંબંધિત તકલીફ દૂર થાય, લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પરાક્રમમાં સફળતા પ્રાપ્ત થશે, યાત્રા પ્રવાસ થાય, માતા પિતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મિલન થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્ય પ્રબળ બને, સજ્જનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, ધનલાભ થશે, નકારાત્મક વિચારોની અસર રહેશે, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્યનો સાથ મળે, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિકતા વધે, હાથમાં તકલીફ પડી શકે, યાત્રા પ્રવાસ થાય, નોકરિયાત વર્ગને માટે ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH
GANDHIDHAM

Comments