Rashi fal 28/03/2020
ચૈત્ર શુક્લ ચોથ ( 24:18 ), પાંચમ
28/03/2020
ચંદ્રરાશિ :- મેષ ( 19:30 ), વૃષભ
નક્ષત્ર :- ભરણી ( 12:52 ), કૃત્તિકા
યોગ :- વિષ્કુમ્ભ ( 17:52 ), પ્રીતિ
કરણ :- વણિજ ( 11:18 ), ભદ્રા ( 24:18 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સકારાત્મકતા વધે, લાભ પ્રાપ્તિ થાય, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં સફળતા મળશે, કુટુંબ સાથે સમય વિતાવશો, ઉન્નતિ પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મકતા દૂર કરવા પ્રયત્ન કરવું, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, કુટુંબીજનો સાથે સમય ગાળશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસફળતા મળે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વિદ્યામાં ઉન્નતિ પ્રાપ્ત થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમ દ્વારા સફળતા મળશે, પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment