Rashi fal 08/03/2020

ફાગણ સુદ ચૌદશ ( 27:04 ), પૂનમ
08/03/2020
ચંદ્રરાશિ :- સિંહ
નક્ષત્ર :- મઘા ( 28:10 ), પૂ.ફા.
યોગ :- સુકર્મા ( 21:11 ), ધૃતિ
કરણ :- ગરજ ( 14:50 ), વણિજ ( 27:03 )

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- વિદ્યાક્ષેત્રથી સંકળાયેલા માટે ફાયદાકારક સાબિત થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- પરાક્રમમાં સફળતા મળશે, યાત્રા પ્રવાસ થાય, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, આંખ સંબંધિત તકલીફ દૂર થાય, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, નકારાત્મક વિચાર શૈલી દૂર કરવી, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરી શકશો, ધનલાભ થશે, મકાન સંબંધિત તકલીફ દૂર થાય, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધી તકલીફ પડી શકે, મસ્તક પીડા થાય, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનલાભ થશે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, મસ્તક પીડા થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments